Health Realated Apps - Samsung Health
સેમસંગ હેલ્થ નામની મોબાઇલ એન્ડ્રોઈડ એપલીકેશન સેમસંગ કંપનીના મોબાઇલ સ્માર્ટ ફોન માં પહેલેથી જ આપવામાં આવેલ હોય છે કે જેના થકી આપ કશરત કરતાં રોજીંદી ક્રિયાઓને ટ્રેક કરી શકો છો..
આ એપથી આપ પોતાની દોડવાની રીત અને કેટલા સ્ટેપ્સ તમે દોડ્યા તેનો અંદાજ પણ લગાવી શકો છો અને તેના થકી આપ કેટલી શરીરની ઉર્જા વપરાશ કરી તેનો પણ અંદાજ લગાવી શકો છો...
સાથે સાથે આમાં બહુ સારું સેન્સર આપવામાં આવેલું છે. અને તેનાથી આપડી હેલ્થ કશરત નું રોજીંદી ક્રિયાઓ નું મોનેટરીંગ અને રેકોર્ડીંગ રાખવું સરળ બને છે...
આપ આ એપને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ પણ કરી શકો છો.. જેની લીન્ક નીચે આપેલી છે..

No comments