Gaun Seva Pasandgi Mandal (GSSSB) Binsachivalay Clerk - Exam Syllabus
Gaun Seva Pasandgi Mandal (GSSSB) Binsachivalay Clerk - Exam Syllabus
**બિન સચિવાલય પરીક્ષાનો અભ્યાસક્રમ**
> ગુજરાતનો ઈતિહાસ અને સંસ્કૃતિ-(25 ગુણ).
> ગુજરાતી વ્યાકરણ(25)
> અંગ્રેજી વ્યાકરણ(25)
> ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો. ત્થા સામાન્ય વિજ્ઞાન, અને એપ્ટીટયુડ કવોન્ટીટેટીવ (50ગુણ).
> કોમ્પયુટરના પાયાની જાણકારી (25 ગુણ).
> જાહેર વહીવટ અને ભારતનું સંવિધાન.
(50 ગુણ).
-------અગત્
1.) ખોટો જવાબ હશે તો 0.25 ગુણ કપાશે.
2.) કોઈ પણ વિકલ્પ પંસદ ના કરો તો પણ 0.25 ગુણ કપાશે.
3)પરીક્ષા ડીસેમ્બર મહીનામાં યોજવવાની શકયતા રહેશે.
4)પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રહશે.
---------------------
આ વખતે પ્રથમ વખત નવી પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ વખતે 4 ની જગ્યાએ 5 ઓપ્શન આપવામાં આવશે..
(A)
(B)
(C)
(D)
(E).
"E" ઓપ્શન એ જો તમારે પ્રશ્ર્ન ATTEMPTED ના કરવો હોય તો "E" પંસદ કરવાનો રહેશે. જેનાથી તમને નેગેટીવ માર્કીગ લાગુ પડશે નહીં.
No comments